“
ઈશ્વર ને અવતરવું હોય આ પૃથ્વી પર તો તેને પણ "માં"ની કૂખ શોધવી પડે છે...
મા....તેનું બાળક જન્મતા જ રડયું ત્યારે તે હસી... પછી પોતાનું સંતાન ક્યારેય પણ રડે ત્યારે તેનો આંખનો સમુંદર ઠલવાઇ જાય...મા ની મમતા તો અમોલ...ઈશ્વર પોતાનું સ્થાન શોધે મા ના ચરણો મ
”