“
Submission of Quote on 12.8.19
Against theme ‘હું એક લેખક છું’ – મારા શબ્દો, મારું સ્ટોરી મિરર
“ચોકીદાર”
મજબુત કાંડુ, કામણગારી કલેજું અને સિંહની છાતી નો દિદાર
ખબરદાર, ઇમાનદાર અને દિલદાર હોય છે સાચા ચોકીદાર
ભરત ડી. ઠક્કર, ઉપનામઃ સૌરભ. ગાંધીધામ – કચ્છ
”