“
"મુસાફર તુ મજાથી ચાલજે,
દુનિયા બહુ અહેલી છે,
સમય ને તારા ઉધમ થી હંફાવજે,
તુ સાહસ થી કદમ મુકજે,
જીવી લેજે તારી મજાની પળ ,
જોજે સમય ભરખી જાય નહીં,
જે સાહસ કરે તેનો મિત્ર પ્રભુ થાય,
સમય બળવાન છે જોજે મંજીલ
તારી ભરખી જાય નહીં જીવી લે દોસ્ત"
શૈમી ઓઝા લફ્જ
”