“
આપણા ઘર ની વહુ એ તેના પપ્પા ની લાડકી દીકરી ...કાળજા નો કટકો જ હશે...
તેની mummy ની કલેજા ની ટાઢક હશે..
તેના ભાઈ ની મુસ્કુરાહટ હશે..
તેની બહેન ની ચુલબુલી બહેનપણી હશે....
હશે ને ???
તો તે આપણે ત્યાં આવે પછી એવી ને એવી જ ન રહી શકે ?
સાસુ સસરા ની વહાલી
”